About Us

જ્ઞાનયોગી ( http://gyanyogi.in ) એ ગુજરાતી માધ્યમ ના પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક , માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક , શાળા ના વિદ્યાર્થી ઓ માં રહેલો પરીક્ષા ના ડર તેમજ ભારણને દૂર કરવામાટેનો અમારો એક અનોખો પ્રયાસ છે.

અમારું આ પ્લેટફોર્મ ડિજિટલ શિક્ક્ષણ ના પ્રથમ  પગથિયાં તરીકે વિદ્યાર્થી ને ટેક્નોલોજી સાથે ઓનલાઇન દરેક વિષય ના તમામ પ્રકાર અલગ અલગ તેમજ એક થી વધુ પ્રકરણ ની ટેસ્ટ એક સાથે આપી ક્લાસ માં શિક્ષક દ્વારા કરાવેલા અભ્યાસ નું  રીવીજન કરી ને આવનાર મુખ્ય પરીક્ષા માં સારા માર્ક્સ મેળવી શકે એવો અમારો પ્રયાસ છે.

Gyanyogi વેબ તેમજ એપ ની સંપૂર્ણ માલિકી અમારી છે તેમા આપવમાં આવેલ તમામ MCQ , ટૂંકા પ્રશ્ન, ખરા-ખોટા અને ખાલીજગ્યા યોગ્ય લાયકાત તેમજ બહોળો અનુભવ ધરાવતા જે તે વિષય ના તજજ્ઞો દ્વારા લખવા આવેલ છે ને તેમના તમામ કોપીરાઈટ અને અન્ય હકો અમારા રહેશે જેની સર્વ વિદ્યાર્થી મિત્રો એ નોંધ લેવી.         

 Gyanyogi is a unique effort to overcome the fear of the examination of students of primary, upper primary, secondary and higher secondary school's students of the Gujarati medium.

our platform, as the first step of digital education, will be able to get good marks in the main exams coming up by studying the study done by the teacher in the class, giving the student a different test of each and every chapter of each subject differently and together with technology.

Gyanyogi is fully owned by us as well as the full ownership of the App, all the MCQs, short question, true & false and blanks,  that is written by experts and the well experience teachers of the every subject. all of their copyright and other rights will be ours. Take note of all student and subscribers.